અમદાવાદ : માણેકબાગ વિસ્તારમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, નશામાં ધૂત BMW કાર ચાલકની કરાઇ અટકાયત

New Update
અમદાવાદ : માણેકબાગ વિસ્તારમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, નશામાં ધૂત BMW કાર ચાલકની કરાઇ અટકાયત

અમદાવાદમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જાયો હતો. શહેરના માણેકબાગ વિસ્તારમાં બીએમડબલ્યૂ કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. GJ-01-KA-6566 નંબરની BMW કારે અકસ્માત સર્જ્યો હતો.

જજીસ બંગલોથી માણેકબાગ વચ્ચે નશામાં ધૂત BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માત કોઇ જાનહાનિ થઇ નહોતી. નબીરા વાહનચાલકની અટકાયત કરવામાં આવી હતી.

Latest Stories