ભરૂચ: વાલિયા- ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે 3 વાહનોને મારી ટક્કર, લોકોએ પકડી મેથીપાક ચખાડ્યો
વાલિયા-ઝઘડિયા માર્ગ ઉપર નીલકંઠ સોસાયટી પાસે ઇક્કો સહિત 3થી વધુ વાહનોને ટક્કર મારી ફરાર થતા કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો....
વાલિયા-ઝઘડિયા માર્ગ ઉપર નીલકંઠ સોસાયટી પાસે ઇક્કો સહિત 3થી વધુ વાહનોને ટક્કર મારી ફરાર થતા કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો....
અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસે બાતમી મેળવી હતી કે સફેદ કલરની કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઇવે નં. 48 મારફતે અંકલેશ્વરથી સુરત તરફ જવાનો છે.
અંકલેશ્વરના અંદાડા ગામ નજીક પૂરપાટ ઝડપે કાર હંકારતા રાજેશ મકવાણા નામના ઇસમે બે ગાયને અડફેટે લઈ તેઓને હવામાં ફંગોળી હતી.
કોરોનાકાળમાં આર્થિક તંગીના કારણે સ્કૂલવાન ચાલક પતિની મદદ કરવા મહિલા જાતે ડ્રાઇવિંગ શીખી હતી અને આજે પતિ પત્ની બન્ને સ્કૂલ વાન ચલાવી પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે.
વડોદરાના સમા ટી પોઇન્ટ પાસે બુધવારે પૂરપાટ કાર હંકારી ચાલકે સિગ્નલ તોડી પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો.ચાલકે પોલીસ કર્મીને રોડની વચ્ચો વચ ફંગોળ્યા હતા.
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં સુધર્મભવન એસએમસી આવાસમાં રહેતા કારચાલકે ત્યાં જ વસવાટ કરતા માત્ર 2 વર્ષના માસુમ બાળકને કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
જિલ્લાના ઉના શહેરમાં કારચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા દુકાન બહાર સૂતેલા એક વૃદ્ધ ઉપર કાર ફળી વળી હતી.