અંકલેશ્વર: GIDCના 500 કવાટર્સ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે પાનસો કવાટર્સમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. પાનસો કવાટર્સમાં રહેતો બુટલેગર ચંદ્રેશ કરશન વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે

New Update
સમાચાર
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે પાનસો કવાટર્સમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો 
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ના પાનસો કવાટર્સમાં રહેતો બુટલેગર ચંદ્રેશ કરશન વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 11 નંગ બોટલ મળી કુલ 1100નો મુદ્દામાલ કબ્જે કરી કુખ્યાત બુટલેગર ચંદ્રેશ વસાવાને ઝડપી પાડ્યો હતો.