ભરૂચ: નેત્રંગના ફિચવાડા ગામેથી રૂ.90 હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
નેત્રંગ તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા ફિચવાડા ગામના નરેશ કરણ વસાવાના સસરા સોમા કરણસિંહ વસાવાના ઘરની અડાળીમાં મોટા જથ્થામાં વિદેશી દારૂ સંતાડ્યા હોવાની બાતમી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી