New Update
/connect-gujarat/media/post_banners/813e08e3ea46d4e302b0dd67bf0077d9019a2e5866fd5f550d3c1f845b845030.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ ફેશન ડિઝાઇનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે દિક્ષાંત સમારોહ યોજાયો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એફ.ડી.ડી.આઈ.ઓડિટોરિયમ ખાતે ફેશન ડિઝાઇનિંગ એન્ડ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં દીક્ષાંત સમારોહમાં દિગપાલ ધર્મીત સિંગ ગોલ્ડ, સિલ્વર મેડલ અને અન્ય 10 વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ દીક્ષાંત સમારોહમાં એફ.ડી.ડી.આઈના પ્રાધ્યપકો તેમજ આમંત્રિતો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories