અંકલેશ્વર: જીતાલી ગામની સિલ્વર સીટી સોસાયટીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામની સિલ્વર સિટીમાં રહેતો ધીરજકુમાર શિવકુમાર સિગ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ

New Update
અંકલેશ્વર
અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામની સિલ્વર સિટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો 
અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામની સિલ્વર સિટીમાં રહેતો ધીરજકુમાર શિવકુમાર સિગ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 33 નંગ બોટલ મળી કુલ 3 હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર ધીરજકુમાર સિંગને ઝડપી પાડ્યો હતો.
Latest Stories