અંકલેશ્વર: SOGની ટીમે છેલ્લા 1 વર્ષથી નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

ભરૂચ એસઓજીના પી.આઇ. એ.એ.ચૌધરી તથા એ.એચ.છૈયાએ  ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપતા ભરૂચ

New Update
bharu
Advertisment
ભરૂચ એસઓજીના પી.આઇ. એ.એ.ચૌધરી તથા એ.એચ.છૈયાએ  ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપતા ભરૂચ એસ.ઓ.જી.ની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એ.એસ. આઇ. જયેન્દ્રસિંહ મહોબતસિંહને મળેલી બાતમીના આધારે નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં  કોર્ટ દ્વારા છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ થયો હોય જે વોરંટમાં ધરપકડથી નાસતા ફરતા આરોપી અશોકભાઇ રાજબંસી ગુપ્તાને અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હાથ ધરવામાં આવી છે.
Advertisment
Latest Stories