નવસારી: મધર ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી પાણી ઉમેરવાનું કૌભાંડ ઝડપાયું,SOGએ ચાર આરોપીની કરી ધરપકડ
નવસારીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિસ્તારના અવાવરું જગ્યામાં મધર ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો હતો,જોકે SOG પોલીસે આ ચોરીનો પર્દાફાશ કરીને ચાર આરોપીની ધરપકડ કરી હતી.