અંકલેશ્વર: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત : સમાચાર : વિશ્વ હિન્દૂ પરિષદના દ્વારા અંકલેશ્વરની નીલમાધવ સોસાયટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદના અજય મિશ્રા,ધનંજય પટેલ, રેમો મિસ્ત્રી, હિરેન પટેલ સહિત વિવિધ સંગઠનો રહ્યા ઉપસ્થિત

New Update
વૃક્ષારોપણ

વૃક્ષારોપણ

અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા આયોજન
વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો
પર્યાવરણ બચાવોના ઉદ્દેશ્ય સાથે આયોજન
આગેવાનો રહ્યા ઉપસ્થિત

વિશ્વ હિન્દૂ પરિષદના દ્વારા અંકલેશ્વરની નીલમાધવ સોસાયટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો

વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા ધાર્મિક સ્થળો ખાતે હરિયાળું વાતાવરણ ઉભું કરવામાં માટે ક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.જેના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદના અજય મિશ્રા,ધનંજય પટેલ, રેમો મિસ્ત્રી, હિરેન પટેલ, નમન રાઠોડ, આશિષ પટેલ અને પરેશ રાજગોર સહિત વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ ગાયત્રી પરિવાર દ્વારા આજ રોજ બોહીદ્રા કોલોની અને અંકલેશ્વર નીલ માધવ સોસાયટી ખાતે વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું.

Latest Stories