Connect Gujarat
ગુજરાત

ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂંક, જુઓ લિસ્ટ

મહીસાગરમાં અશ્વિની કુમારને પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે. ભરૂચના પ્રભારી સચિવ તરીકે કુંવરજી હળપતીને જવાબદારી સોંપાઈ છે

ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂંક, જુઓ લિસ્ટ
X

રાજ્યના તમામ જિલ્લામાં વહીવટી કુશળતા માટે પ્રભારી સચિવોની નિમણૂક કરાઈ છે. પ્રભારી સચિવ તરીકે રાજ્ય સરકારે વિવિધ સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપી છે. તમામ 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવો તરીકે નિમણૂક કરાઈ છે અત્રે તમને જણાવી દઈએ કે, અગાઉ જિલ્લાઓમાં મંત્રીઓને પ્રભારી મંત્રીઓ તરીકેની જવાબદારી સોંપાઈ હતી

ગાંધીનગરના પ્રભારી સચિવ મિલિંદ તોરવણે અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ છે જ્યારે પ્રભારી સચિવ તરીકે મુકેશ કુમારને જવાબદારી સોંપાઈ છે તેમજ અમરેલીમાં પરષોત્તમ સોલંકી પ્રભારી મંત્રી છે જ્યારે પ્રભારી સચિવ સંદીપકુમારને બનાવાયા છે જ્યારે બનાસકાંઠામાં બળવંતસિંહ રાજપૂત પ્રભારી મંત્રી છે અને પ્રભારી સચિવ વિજય નહેરાની નિમણૂક કરાઈ છે. ગાંધીનગર જિલ્લામાં પ્રભારી સચિવની જવાબદારી મિલિંદ તોરવણેને સોંપાઈ છે. મહીસાગરમાં અશ્વિની કુમારને પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે. ભરૂચના પ્રભારી સચિવ તરીકે કુંવરજી હળપતીને જવાબદારી સોંપાઈ છે

જુઓ ક્યાં જિલ્લામાં કોણ પ્રભારી સચિવ:-


Next Story