ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ : વડોદરામાં ગૃહ રાજ્યમંત્રીએ સંકલન બેઠક યોજી, સુરત-ભરૂચ સહિતના જિલ્લામાં નિરીક્ષકોના ધામા...
વડોદરા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ માટે મુરતિયા શોધવાની મથામણ ચાલી રહી છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જિલ્લા ભાજપ સાથે સંકલન બેઠક કરી