ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત જિલ્લા પ્રમુખોની નિયુક્તિ કરી પૂર્ણ, હોળી પછી પ્રદેશ પ્રમુખની જાહેરાતની શક્યતા
પ્રદેશ કક્ષાએથી નક્કી થયેલા જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પ્રમુખોની નિયુક્તિ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ નિયુક્તિનો દોર શરૂ થવાનો છે.