અરવલ્લી: બાયડના આંબલીયારામાં દેવીપુજક સમાજ રસ્તા અને ગંદકીથી પરેશાન,તંત્ર સામે ભારે રોષ

અરવલ્લીના બાયડના આંબલીયારામાં દેવીપુજક સમાજ રસ્તા અને ગંદકીથી પરેશાન થઈ ઉઠ્યા છે અને આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો

New Update
અરવલ્લી: બાયડના આંબલીયારામાં દેવીપુજક સમાજ રસ્તા અને ગંદકીથી પરેશાન,તંત્ર સામે ભારે રોષ

અરવલ્લીના બાયડના આંબલીયારામાં દેવીપુજક સમાજ રસ્તા અને ગંદકીથી પરેશાન થઈ ઉઠ્યા છે અને આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો

અરવલ્લીના બાયડના આંબલીયારામાં દેવીપુજક સમાજ રસ્તા અને ગંદકીથી પરેશાન થઈ ઉઠ્યા છે.બાયડ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછળ આવેલ દેવીપુજક વિસ્તારની આસપાસ ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થાય છે જ્યાં ગંદકીનો કોઈ પાર નથી મચ્છરોનો ઉપદ્રવ થવાથી લોકોબીમાર પડી રહ્યા છે તેમજ તેમને ત્યાં કોઈ મૃત્યુ પામે તો તેને સ્મશાન સુધી લઈ જવા માટે ઢીંચણ સમા કાદવમાં થઈને મહામહેનતે લઈ જવા પડી રહ્યા છે હમણાં તાજેતરમાં જ બે વ્યક્તિના મૃત્યુ થયા હતા તેઓના મૃતદેહને અગ્નિસંસ્કા

Latest Stories