અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કીચડમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસનો ધમધમાટ
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કિચડમાંથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કિચડમાંથી નવજાત શીશુનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
સુરત નવી સિવિલ હોસ્પિટલ ગંદકીથી ઉભરાઈ રહી છે,રોગચાળાના પગલે હોસ્પિટલમાં સાફસફાઇનો અભાવ જણાતા મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે,
સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ હતો. આ ઉપરાંત ઉપરવાસમાં પણ પડેલા ભારે વરસાદને કારણે ખાડીઓની સપાટી વધી હતી.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે
જિલ્લાના અંકલેશ્વર શહેરના બાપુનગર વિસ્તારમાં ઊભરાતી ખુલ્લી ગટરોના કારણે સ્થાનિકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે.
રાધનપુર મસાલી રોડ પર વોર્ડ નંબર સાતમાં આવેલ વલ્લભનગરથી પંચમુખી હનુમાનજી મંદિર સુધી ખરાબ રસ્તો અને ગટરના ગંદા પાણીથી રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે.
અરવલ્લીના બાયડના આંબલીયારામાં દેવીપુજક સમાજ રસ્તા અને ગંદકીથી પરેશાન થઈ ઉઠ્યા છે અને આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો