ભરૂચ: ઐતિહાસિક ઈદગાહ મેદાનમાં બકરી ઇદની નમાઝ અદા કરાય

ભરૂચ શહેર તથા જિલામાં આજરોજ બકરી ઇદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી.ઇસ્લામ ધર્મના પવિત્ર બકરી ઇદના પર્વની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી

બકરી ઇદ
New Update


ભરૂચમાં આજરોજ બકરી ઈદના પર્વની ઉજવણી
ઇદની નમાઝ અદા કરાય
ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે નમાઝ અદા કરવામાં આવી
મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા
એકમેકને ઈદના પર્વની પાઠવી શુભકામના
ભરૂચ શહેર તથા જિલ્લામાં બકરી ઇદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજરી હતી. 
ભરૂચ શહેર તથા જિલામાં આજરોજ બકરી ઇદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી.ઇસ્લામ ધર્મના પવિત્ર બકરી ઇદના પર્વની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા પણ બકરી ઇદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચના વેજલપુર નજીક આવેલ ઐતિહાસિક ઇદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ સવારના સમયે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવી હતી.
#ભરૂચ #બકરી ઇદ #ઐતિહાસિક ઈદગાહ #નમાઝ
Here are a few more articles:
Read the Next Article