Bharuch : વાગરા તાલુકાના અંભેલ ગામ નજીક આઈસર ટેમ્પા સાથે વીજળીના તાર અડી જતા લાગી આગ

વાગરા તાલુકાના ગોલાદરા અને અંભેલ ગામની વચ્ચે વીજળીના તાર આઈસર ટેમ્પો સાથે અડી જતા આગ લાગી હતી॰

Bharuch : વાગરા તાલુકાના અંભેલ ગામ નજીક આઈસર ટેમ્પા સાથે વીજળીના તાર અડી જતા લાગી આગ
New Update

વાગરા તાલુકાના ગોલાદરા અને અંભેલ ગામની વચ્ચે વીજળીના તાર આઈસર ટેમ્પો સાથે અડી જતા આગ લાગી હતી॰

પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગોલાદરાને અંભેલ ગામની વચ્ચે એક આઈસર ટેમ્પોમાં પુરા ભરી આવી રહ્યું હતું. તે દરમિયાન અંભેર અને ગુલાબના ગામની વચ્ચે વીજળીના તાર સાથે અડી જતાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના કારણે એક હજાર પુરા બળીને ખાખ થઇ ગયા હતા. સ્થાનિકો દ્વારા ફાયરબ્રિગેડમાં જાણ કરાતા ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં કોઇ પ્રકારની જાનહાની થવા પામી ન હતી.

#Bharuch #Gujarat #Horoscope #Fire breaks #Connet Gujarat #Wagra taluka #Eiser Tampa #Ambhel village
Here are a few more articles:
Read the Next Article