વલસાડ : પારડી રેલવે સ્ટેશનના યાર્ડમાં આગથી નાસભાગ મચી,ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ
વલસાડ જિલ્લાના પારડી રેલવે સ્ટેશનના યાર્ડમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.ફોમ અને લેધરના વેસ્ટનો જથ્થો આગની ચપેટમાં આવી જતા નાસભાગ મચી ગઈ ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ