ભરૂચ: ચૂંટણીની આચાર સંહિતાના પગલે જાન્યુઆરી માસમાં સ્વાગત કાર્યક્રમ યોજાશે નહીં

મુખ્યમંત્રી દ્વારા લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે "ફરિયાદ નિવારણ કાર્યક્રમ ” યોજવામાં આવે છે.

New Update
gujarat aaaa
મુખ્યમંત્રી દ્વારા લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે "ફરિયાદ નિવારણ કાર્યક્રમ ” યોજવામાં આવે છે. રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે  નગરપાલિકાઓ, ૧ મહાનગરપાલિકા તેમજ કેટલીક જિલ્લા -  તાલુકા પંચાયતોની બેઠકોની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
Advertisment
આ જાહેરાત સાથે જ આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી છે. આ આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને  જાન્યુઆરી-૨૦૨૫ના માસનો તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે નહીં.
Latest Stories