અંકલેશ્વર: પોદાર જમ્બો કીડ્સ સ્કૂલ દ્વારા 'પ્લે ડેટ વીથ પેરેન્ટ્સ કાર્યક્રમનું આયોજન કરાયુ
અંકલેશ્વરની પોદાર જમ્બો કીડસ્ની શિક્ષિકાઓ દ્વારા હેડ મિસ્ટ્રેસ મનીષા બા ગોહિલના માર્ગદર્શનથી તથા તેમના સહયોગથી પ્લેડેટ એટલે કે વન-ડે કરિક્યુલમનું આયોજન કરવામાં આવ્યું હતું.