New Update
અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં આયોજન
ની:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
જયાબહેન મોદી હોસ્પિટલ દ્વારા આયોજન
નિષ્ણાંત તબીબોએ આપી સેવા
જરૂરિયાતમંદોએ લીધો લાભ
અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ દ્વારા ઉમરવાડા ગામમાં નિ:શુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો હતો
અંકલેશ્વરના ઉમરવાડા ગામમાં આયુષમાન આરોગ્ય મંદિર ખાતે જે.બી. મોદી કેન્સર સેન્ટર અને જયાબેન મોદી મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ દ્વારા નાણાકીય રીતે પછાત નાગરિકો માટે નિ:શુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં મુખ્યત્વે આંખોની તપાસ, સામાન્ય રોગચિકિત્સા, અને કેન્સર જેવી ગંભીર બીમારીઓની નિદાન કરાયું હતું. મોતીયા, દ્રષ્ટિની કમી, ડાયાબિટીસ, હાઈ બીપી, અને કેન્સરના લક્ષણો જેવા આરોગ્ય મુદ્દાઓ માટે નિષ્ણાત તબીબો દ્વારા નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી.
Latest Stories