• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભરૂચ : કે.જે.પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓની વિવિધ સમસ્યા અંગે ABVP દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરાય...

ભરૂચની કે.જે.પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓને પડતી વિવિધ મુશ્કેલીઓ મામલે ABVPના નેજા હેઠળ કોલેજના આચાર્યને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી

author-image
By Connect Gujarat Desk 13 Feb 2026 in ભરૂચ ગુજરાત
New Update
ABVP Bharuch

ભરૂચની કે.જે.પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓને પડતી વિવિધ મુશ્કેલીઓ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ કોલેજના આચાર્યને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. 

ABVP Bharuch

ભરૂચની કે.જે.પોલિટેકનિક કોલેજમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પીવાનું પાણી મળતું નથી. તેમજ વોશરૂમની સાફ-સફાઈ થતી નથી, અને વોશરૂમમાં પણ પાણી આવતું નથી. આ સાથે જ દરરોજ ક્લાસરૂમની સફાઈ કરવામાં આવે, કેમ્પસમાં રહેલા કચરાના ઢગલાનો યોગ્ય નિકાલ કરવામાં આવે, વિદ્યાર્થીઓને રમત-ગમત માટે મેદાનની સાફ-સફાઈ કરાવવામાં આવે સહિતની માગણીઓને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ કોલેજના આચાર્યને આવેદન પત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

KJ Polytechnic Collage

#KJ Polytechnic College #Bharuch ABVP #ABVP
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by