ભરૂચ : શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં ABVPનું પોલીસ તંત્રને આવેદન...
રાજ્યમાં શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે,
રાજ્યમાં શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે,
શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓ સાથે બનતી ગંભીર ઘટનાઓ પર રોક લાગે તેવી માંગ કરવામાં આવી
આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને તેમનો શારીરિક વિકાસ વધારવાના હેતુસર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ
રાજ્યભરમાં ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું, ત્યારે સુરતમાં પણ ABVPના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી બહાર એકઠા થયા હતા,
ભરૂચ શહેરના કોલેજ રોડ પર ABVP સંગઠન દ્વારા શિષ્યવૃતિ બંધ કરતા પરિપત્રોની હોળી કરવા સાથે રસ્તા રોકો આંદોલન તથા સદ્દબુદ્ધિ હવન યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો
ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા તા. 28 ઓક્ટોબર-2024ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, મેનેજમેન્ટ ક્વોટા હેઠળના જનજાતી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
ઉત્તર પ્રદેશના કાસગંજ રમખાણોમાં જીવ ગુમાવનાર ABVP કાર્યકર ચંદન ગુપ્તાના મૃત્યુના કેસમાં 28 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.