ભરૂચ : કે.જે.પોલીટેક્નિક કોલેજ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
ભરૂચની કે.જે. પોલિટેકનિક કોલેજના એન.એસ.એસ.સેલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો
ભરૂચની કે.જે. પોલિટેકનિક કોલેજના એન.એસ.એસ.સેલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો
ભરૂચ શહેરની કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.