New Update
/connect-gujarat/media/media_files/2024/12/25/nboRFqmaw3ACVSXrKVfC.png)
સરસ્વતી વિદ્યા મંદિર શાળા ખાતે પૂર્વ છાત્ર સ્નેહ મિલન સમારોહ યોજાયો
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યા મંદિર ગુજરાતી અને મરાઠી માધ્યમ શાળા ખાતે પૂર્વ છાત્ર સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલ પોતાની યાદોને વાગોળી હતી.જયારે શાળા પરિવાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આ સ્નેહ મિલન સમારોહમાં શાળાના ટ્રસ્ટી નાથુ દોરીક,પ્રફુલસિંહ રાજ,આર.ડી માને,ડાયા પ્રજાપતિ,વિજય સિંહ સુરતિયા,સુવર્ણાબેન દોરીક તેમજ શાળાના પ્રધાનાચાર્ય સુનિલ મહાજન તેમજ પૂર્વ છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories