અંકલેશ્વર: સરસ્વતી વિદ્યા મંદિર શાળા ખાતે પૂર્વ છાત્ર સ્નેહ મિલન સમારોહ યોજાયો
પૂર્વ છાત્ર સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલ પોતાની યાદોને વાગોળી હતી.જયારે શાળા પરિવાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી
પૂર્વ છાત્ર સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલ પોતાની યાદોને વાગોળી હતી.જયારે શાળા પરિવાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી
શહેરના કે.જે.ચોક્સી ઓડિટોરિયમ ખાતે સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તાર સ્થિત ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહીર સમાજનો 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ છઠ્ઠો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.
સુરેન્દ્રનગરના ચુડા ખાતે ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ દ્વારા સ્નેહમીલન તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું
રાણા સમાજ સ્નેહમિલન સમારોહમાં વાપીથી લઇ ચરોતર સુધીના રાણા સમાજના પ્રમુખ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી જિલ્લા ભારતીય જાણતા પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું