અંકલેશ્વર: B ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.1.86 લાખની કિંમતના 9 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી અંકલેશ્વર બી ડિવિઝન

New Update
Screenshot_2025-01-01-09-28-25-87_c37d74246d9c81aa0bb824b57eaf7062
Advertisment
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.1.86 લાખની કિંમતના 9 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
અત્યાર સુધી બી ડિવિઝન પોલીસે રૂ.6.11 લાખની કિંમતના 29 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા
Advertisment
Latest Stories