ભરૂચ: બી ડિવિઝન પોલીસે ફુરજા ચાર રસ્તા વિસ્તારમાં જુગાર રમતા 2 જુગારીની કરી ધરપકડ
ભરૂચ બી ડિવિઝન પોલીસે મોટા ચાર રસ્તા ફુરજા રોડ ઉપર બાદશાહી મસ્જિદની સામે જુગાર રમતા બે જુગારીયાઓને 21 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
ભરૂચ બી ડિવિઝન પોલીસે મોટા ચાર રસ્તા ફુરજા રોડ ઉપર બાદશાહી મસ્જિદની સામે જુગાર રમતા બે જુગારીયાઓને 21 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
બી’ ડિવિઝન પોલીસે વાલિયા ચોકડી સ્થિત આશીર્વાદ હોટલ સામે આવેલ સર્વિસ રોડ પરથી 2 મહિલાઓને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી.
બી’ ડિવિઝન પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ જવાનો તેમજ તેમના પરિવાર માટે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના દુર્લભ ટેકરી પાસેથી જુગાર રમતા બે જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
B ડિવિઝન પોલીસે મહાવીર ટર્નિંગ પાસે આવેલ ઉમા ભવન સ્થિત રેલ્વે ફાટક નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા
અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો.