અંકલેશ્વર: તહેવારોના સમયમાં પોલીસે દુકાનદારોને કરી ટકોર,પોતાના વાહનો વ્યવસ્થિત પાર્ક કરવા આપી સૂચના

અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે આવનાર તહેવારોને લઇ પોલીસ પેટ્રોલિંગ વધાર્યું છે.પોલીસે શહેરમાં આવેલ દુકાનો બહાર આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોને

New Update
Screenshot_2024-10-23-19-26-29-16_92460851df6f172a4592fca41cc2d2e6
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે તહેવારોને લઇ દુકાનદારો પોતાના વાહનો વ્યવસ્થિત પાર્કિંગ કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. 
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે આવનાર તહેવારોને લઇ પોલીસ પેટ્રોલિંગ વધાર્યું છે.પોલીસે શહેરમાં આવેલ દુકાનો બહાર આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોને પગલે ઉદભવતી ટ્રાફિકની સમસ્યા વધુ નહિ વકરે તે માટે દુકાનદારોને પોતાના વાહનો પાર્કિંગમાં જ વ્યવસ્થિત પાર્ક કરવા સુચના આપવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસની આવી કામગીર સમયાંતરે ચાલુ જ રહે તો ટ્રાફિકજામની પરિસ્થિતિ ભૂતકાળ બની જાય તેમ કહી શકાય.
Latest Stories