અંકલેશ્વર: GIDC પોલીસે ભડકોદ્રા ગામે વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરની કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ભડકોદ્રા ગામના રામજી મંદિર વડ પાસેથી મોપેડ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે કાપોદ્રા ગામના મંદિર ફળિયામાં રહેતો મેહુલ મુન્ના વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
ank

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ભડકોદ્રા ગામના રામજી મંદિર વડ પાસેથી મોપેડ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો 

અંકલેશ્વરના ભડકોદ્રા ગામના રામજી મંદિર વડ પાસેથી ટુવ્હીલર ઉપર એક ઇસમ થેલીમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી વાળા ટુવ્હીલર પર તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે કાપોદ્રા ગામના મંદિર ફળિયામાં રહેતો મેહુલ મુન્ના વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.