અંકલેશ્વર: NH 48 પર પરિવાર હોટલની પાછળના ભાગે ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત !

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ પરિવાર હોટલની પાછળના કંપાઉન્ડમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત જોવા મળી રહ્યું છે.

New Update
aaa

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ પરિવાર હોટલની પાછળના કંપાઉન્ડમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત જોવા મળી રહ્યું છે.

Advertisment
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ પરિવાર હોટલની પાછળના કંપાઉન્ડમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત રહ્યું છે. તાજેતરમાં જ તારીખ 15મી માર્ચના રોજ આ જ સ્થળે આગ લાગી હતી ત્યાર બાદ ફરીવાર આ કચારમાંથી ધુમાડા નજરે પડી રહ્યા છે.સમયાંતરે આ સ્થળે ડમ્પ કરાયેલ રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળે છે જેના ધુમાડાથી વાયુ પ્રદુષણ પણ થાય છે ત્યારે આ રાસાયણિક કચરો કોનો છે અને કોણે અહીં ઠાલવ્યો હતો તે સહિતની દિશામાં તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે એ જરૂરી છે.
Advertisment
Latest Stories