અંકલેશ્વર: NH 48 પર બાકરોલ બ્રિજ નીચેથી રાસાયણિક કચરો ભરેલ ટેમ્પા સાથે 1 આરોપીની ધરપકડ, રૂ.3 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ એસ.ઓ.જી.નો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે આઇસર ટેમ્પોમાં ભૂરા કલરનું હેઝાર્ડસ વેસ્ટ ભરી અંકલેશ્વરથી કોસંબા તરફ ચાલક જનાર છે.
/connect-gujarat/media/media_files/2025/03/25/qDZTKtvSEe9lb3rR8wis.jpg)
/connect-gujarat/media/media_files/2025/03/01/XwWyO6pyy8GFd01zfDye.jpg)