અંકલેશ્વર: NH 48 પર પરિવાર હોટલની પાછળના ભાગે ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત !
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ પરિવાર હોટલની પાછળના કંપાઉન્ડમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત જોવા મળી રહ્યું છે.
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ પરિવાર હોટલની પાછળના કંપાઉન્ડમાં ગેરકાયદેસર રીતે કચરો સળગાવવાનું યથાવત જોવા મળી રહ્યું છે.
અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા અને આગની ઘટનાઓથી કુખ્યાત નોબલ માર્કેટમાં કરવામાં આવેલા દબાણો હાઇવે ઓથોરિટી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા,
ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા.આ તરફ અંકલેશ્વરની વાલીયા ચોકડી નજીક આમલાખાડી પરનો ઓવર બ્રિજ પણ સાંકડો હોવાથી વાહનોની ગતિ અવરોધાય રહી છે.