અંકલેશ્વર: JCI ઇન્ડિયા એલ્યુમની ક્લબ ઝોન 8 JAC રીજીયન Cના ચેરમેન તરીકે કમલેશ પંચાલની વરણી

JCI ઇન્ડિયા એલ્યુમની ક્લબ ઝોન 8 JAC રીજીયન C અંકલેશ્વર-ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમેની અંકલેશ્વર ખાતે યોજાઈ હતી જેમાં કમલેશ પંચાલ ચેરમેન તરીકે નિમાયા

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • JCI દ્વારા આયોજન કરાયું

  • JAC રીજીયન Cના ચેરમેનની વરણી

  • કમલેશ પંચાલ ચેરમેન તરીકે નિમાયા

JCI ઇન્ડિયા એલ્યુમની ક્લબ ઝોન 8 JAC રીજીયન C અંકલેશ્વર-ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમેનીનું અંકલેશ્વર ખાતે આયોજન કરાયું હતું. JCI ઇન્ડિયા એલ્યુમની ક્લબ ઝોન 8 JAC રીજીયન C અંકલેશ્વર-ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમેની અંકલેશ્વર ખાતે યોજાઈ હતી જેમાં જેસી. કમલેશ પંચાલ રિજિયોનલ ચેરમેન તરીકે નિમાયા હતા.
આ પ્રસંગે ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ, ઝોન ટ્રેનર અને JAC ઝોન ચેરમેન બિંદુ શાહ, જેસીઝ મુવમેન્ટના સિનિયર સંજય માંકડ, સદૈવ જોષી , વિનોદ થાનકી, સુનિલ નેવે , મનોજ આનંદપુરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.રિજિયન C ના કમિટી હોદ્દેદારો તરીકે નેહાબેન નાયક, યોગેશ પંચાલ, પરેશ વઘાસિયાની વરણી કરાઈ હતી.
Latest Stories