ભરૂચ: જયા પાર્વતિ વ્રતનો પ્રારંભ, 5 દિવસ કુંવારીકાઓ કરશે મોળાક્રત વ્રત
આજે અષાઢ સુદ તેરસથી જયા પાર્વતિ વર્તનો પ્રારંભ થઈ ચૂક્યો છે . આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું.
આજે અષાઢ સુદ તેરસથી જયા પાર્વતિ વર્તનો પ્રારંભ થઈ ચૂક્યો છે . આ વ્રત કુંવારી બહેનો સારા પતિની પ્રાપ્તિ માટે કરે છે એક લોકવાયકા પ્રમાણે આ વ્રત માતા સીતાએ પણ કર્યું હતું.
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ GIDC અંક્લેશ્વર શાખાના બ્રહ્મ ભગિની સંગઠન દ્વારા ગૌરી વ્રત નિમિત્તે બહેનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ ગૌરીવ્રત ચાલી રહ્યું છે, અને આવી સ્થિતિમાં આપણને અનેક પ્રકારની મીઠાઈઓ અને વાનગીઓ બનાવવાની જરૂર પડશે.
ગૌરી વ્રતનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે વડોદરામાં મુસ્લિમ યુવતીઓએ હિન્દુ દીકરીઓના હાથમાં મહેંદી મુકી આપી કોમી એખલાસના દર્શન કરાવ્યા હતા.
શિવપુરાણની કથા મુજબ હિમાલયની પુત્રી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કર્યું હતું