અંકલેશ્વર: જુના દીવા ગામે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો,જરૂરીયાતમંદોએ લીધો લાભ

શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત એશિયન પેઇન્ટ લિમીટેડ કંપની દ્વારા જુનાદીવા ગામ ખાતે મેગા મેડિકલ હેલ્થ કેમ્પ યોજાયો

New Update
Advertisment

અંકલેશ્વરના જુના દીવા ગામે આયોજન

Advertisment

મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

એશિયનપેઇન્ટ કંપની દ્વારા આયોજન

નિષ્ણાત તબીબોએ સેવા આપી

જરૂરિયાત મંદોએ લીધો લાભ

અંકલેશ્વર તાલુકાના જૂનાં દીવા ગામ ખાતે મેગા મેડિકલ હેલ્થ કેમ્પ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત એશિયન પેઇન્ટ લિમીટેડ કંપની દ્વારા જુનાદીવા ગામ ખાતે મેગા મેડિકલ હેલ્થ કેમ્પ યોજાયો હતો.
Advertisment
જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી.હાડકાની તપાસ, કેન્સર, સામાન્ય તકલીફો તેમજ જનરલ સર્જરીને લગતી તકલીફોનું ચેકઅપ કરાવ્યું હતું. આ કેમ્પનો આજુબાજુના ગામના લોકોએ લાભ લીધો હતો.
Latest Stories