અંકલેશ્વર: લાયન્સ ક્લબ વુમન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો, જરૂરિયાતમંદોએ લીધો લાભ
વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણીના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા પંચદેવ પાર્ક ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણીના ભાગરૂપે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા પંચદેવ પાર્ક ખાતે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરમાં કાર્યરત સી.કે 24 વેલનેસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના ભાગરૂપે ભડકોદ્રામાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું