ભરૂચ અંકલેશ્વર: જુના દીવા ગામે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો,જરૂરીયાતમંદોએ લીધો લાભ શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત એશિયન પેઇન્ટ લિમીટેડ કંપની દ્વારા જુનાદીવા ગામ ખાતે મેગા મેડિકલ હેલ્થ કેમ્પ યોજાયો By Connect Gujarat Desk 13 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: બુલેટ ટ્રેન પ્રોજેકટની સાઇટ પર લૂંટારૂઓ ત્રાટકયા મુંબઈ અમદાવાદ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ભરૂચના અંકલેશ્વરના જુના દીવા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ આવેલી છે By Connect Gujarat 17 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જુના દીવા ગામે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો, 250થી વધુ લોકોએ આંખની તપાસ કરાવી... શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ તેમજ એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત સહયોગથી જુના દીવા ગામ ખાતે આંખના દર્દીઓ માટે નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. By Connect Gujarat 14 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:અંકલેશ્વરના જુનાદીવા ગામના ખેડૂતે તાડની ખેતી કરી મેળવી સારી આવક જુના દીવા ગામમાં તાડના 1000 કરતા પણ વધારે ઝાડ છે. તો આ ઝાડ કુદરતી રીતે જ ઊગ્યા છે. By Connect Gujarat 07 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: જૂના દીવા ગામની સીમમાંથી જુગારધામ ઝડપાયુ,7 જુગારીઓ ફરાર અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે જુના દિવા ગામની સીમમાંથી જુગાર રમતા એક જુગારીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય 7 જુગારી ફરાર થઇ ગયા હતા By Connect Gujarat 12 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn