અંકલેશ્વર: પાનોલી પોલીસે 31st અન્વયે ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, 6 જુગારીની ધરપકડ

અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના પી.આઈ.એસ.એમ.દેસાઇને બાતમી મળી હતી કે -પાનોલી સો કોલોની પાછળ સ્મશાનની ખુલ્લી જગ્યામાં બાવળની આડમાં કેટલાક ઈસમો પત્તા પન્નાનો હારજીત

New Update
bha
Advertisment
અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના પી.આઈ.એસ.એમ.દેસાઇને બાતમી મળી હતી કે -પાનોલી સો કોલોની પાછળ સ્મશાનની ખુલ્લી જગ્યામાં બાવળની આડમાં કેટલાક ઈસમો પત્તા પન્નાનો હારજીતનો જુગાર રમે છે જે બાતમી આધારે બે પંચોના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ જઈ જોતા બાવળની આડમાં ગોળ કુંડાળુ વળી પત્તા-પાના વડે જુગાર રમતા હોય જેઓને કોર્ડન કરી રેઇડ કરતા છ ઈસમોને ઝડપી પાડી તેઓ પાસેથી રૂ.24,630નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
Advertisment
ઝડપાયેલ આરોપીઓ
(૧)સુલેમાન ઐયુબભાઈ ચેણિયા, રહે-પાનોલી ગામ
(૨) પ્રકાશ પરસોત્તમભાઇ સોલંકી, રહે-પાનોલી ગામ
Advertisment
(૩) મનિષ કંચનભાઈ પરમાર, રહે-પાનોલી ગામ
(૪) વિનોદ નટવરભાઇ વસાવા, રહે-પાનોલી ગામ
(૫) દામજી ઇશ્વરભાઈ વસાવા, રહે-પાનોલી ગામ
Advertisment
(૬) બાબુ ચુનિલાલ વસાવા, રહે-પાનોલી ગામ
Latest Stories