અમરેલી : અમેરિકન નિવૃત્ત બેંકના કર્મચારી સાથે રૂ. 6 લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજની ધરપકડ...
ગુજરાતીમાં કહેવત છે કે, “લોભિયાના ગામમાં ધુતારા ભૂખ્યા ન મરે” અને આવું જ કઈક થયું છે. અમરેલીમાં… જ્યાં ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયા ઉઘરાવીને છેતરપીંડી કરતા શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે