New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
સંસ્કાર દીપ ટ્રસ્ટ ડકાર આયોજન કરાયું
આચાર્યોનો વિજ્ઞાન પ્રસાર સ્નેહમિલન સમારોહ યોજાયો
પ્રાથમિક શાળાના આચાર્યો રહ્યા ઉપસ્થિત
માર્ગદર્શન આપવામાં આવ્યું
અંકલેશ્વરના સંસ્કારદીપ ટ્રસ્ટ અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યોના વિજ્ઞાન પ્રસાર સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના સંસ્કારદીપ ટ્રસ્ટ અને c હતું.
જેમાં અંકુર હોબી સેન્ટર અમદાવાદના ધનંજય રાવલે માર્ગદર્શક વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે તાલુકા કક્ષાના જલ્પાબહેન, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા સુયોગ ડાયકેમના ચંદ્રેશ દેવાણી, નોટિફાઇડ એરીયાના પ્રમુખ આમુલક પટેલ, ઇન્ચાર્જ સંકુલ નિયામક દીપ્તિ ત્રિવેદી, ઇન્ચાર્જ આચાર્ય કૃપા નેવે તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.વિજ્ઞાન વિષયને રસપ્રદ બનાવવા માટે આચાર્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Latest Stories