New Update
/connect-gujarat/media/media_files/2025/10/09/narcotics-case-2025-10-09-14-45-04.jpg)
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા તા.૨૬/૦૮/૨૦૨૫ના રોજ અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ધી નાર્કોટિકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટસ એકટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને સદર ગુનામાં ધરપકડથી બચવા અલગ અલગ જગ્યા બદલી રહેતો આ કામનો વોન્ટેડ આરોપી ઇમરાન સલીમ સૈયદ રહે.મદીના એપાર્ટમેન્ટ, ચોથા માળે, રામપુર સુરત તેના ઘરે હાજર હોવાની બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા ચેક કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલ આરોપી સુરત પોલીસના ડ્રગ્સના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે.
Latest Stories