અંકલેશ્વર: SOGએ જીતાલી ગામે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઇસમની કરી અટકાયત
બાતમી આધારે તપાસ કરતા નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુતના નામના ઈસમ પાસેથી બીનઅધિકૃત રીતે આધાર પુરાવા કે પરવાના વગર એક દેશી હાથ બનાવટની પિસ્ટલ અગ્નિશસ્ત્ર મળી આવ્યું
બાતમી આધારે તપાસ કરતા નરેન્દ્રસિંગ મૃત્યંજયસિંગ રાજપુતના નામના ઈસમ પાસેથી બીનઅધિકૃત રીતે આધાર પુરાવા કે પરવાના વગર એક દેશી હાથ બનાવટની પિસ્ટલ અગ્નિશસ્ત્ર મળી આવ્યું
અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ દાતાર સ્ક્રેપની દુકાન આગળ થ્રિ વહીલ ટેમ્પોમાં શંકાસ્પદ લોખંડના સળિયા ભરીને વેચાણ માટે આવેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એસ.ઓ.જીની ટીમે દરોડા પાડ્યા હતા.
ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી મોહમદ સલીમ સાદીક પટેલ અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો