ભરૂચ: વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય

આજે તારીખ 14મી જુન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભરૂચમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ સ્થિત રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી

New Update

આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભરૂચમાં રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું

આજે તારીખ 14મી જુન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભરૂચમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.ભરૂચના સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ સ્થિત રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ભરૂચના પત્રકારો દ્વારા પણ આ શિબિરમાં રક્તનું દાન કરવામાં આવ્યું હતું.પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી સહિતના આગેવાનો તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories