અંકલેશ્વર : ભડકોદ્રા ખાતે "નમો કે નામ રક્તદાન"શિબિર યોજાઈ,75 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત જનકલ્યાણ અને લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત જનકલ્યાણ અને લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે
જંબુસરની એચ.એસ.શાહ હાઇસ્કુલ ખાતે યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી મહા રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા હાઇસ્કુલ ખાતે રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતાં 350 યુનિટથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના પોલીસવડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા ઉપસ્થિત લોકોને રક્તદાનનું મહત્વ સમજાવ્યું હતું અને લોકોને રક્તદાન કરવા મંચ પરથી આહવાન કર્યું..
ભરૂચના ભોલાવ ગામ ખાતે ભોલાવ યંગસ્ટર ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા તથા આયુષ બ્લડ બેંકના સૌજન્યથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝનોર ખાતે રકતદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું જેમાં 74 યુનિટ રક્ત એકત્ર કરાયું...
યુનિટી બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિરમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.આ રક્તદાન શિબિરમાં 60થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું
આરતી કંપનીના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરી માનવાતાની મહેક પ્રસરાવી હતી. આ રક્તદાન શિબિરમાં 359 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું આરતી કંપની ખાતે દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે