New Update
/connect-gujarat/media/media_files/2025/12/11/valia-car-accident-2025-12-11-11-40-28.jpg)
આજરોજ સવારે એક ઇક્કો કાર ચાલક પૂરપાટ ઝડપે ભરૂચના વાલિયા-નેત્રંગ માર્ગ ઉપરથી પસાર થઈ થયો હતો તે દરમિયાન ચાલકનો સ્ટેયરિંગ ઉપર કાબુ નહીં રહેતા કાર વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર જી.ઇ.બી.કોલોનીની બાજુમાં આવેલ તળાવમાં ઇક્કો કાર ખાબકી હતી.
જોકે ઇક્કો ખાબકી હતી તે સ્થળે પાણી નહીં હોવાથી ચાલક સહિતના લોકોનો આબાદ બચાવ થયો હતો. આ અંગેની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા.આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.
Latest Stories