પ્રયાગરાજથી પરત ફરતા અંકલેશ્વરના શર્મા પરિવારનો માળો વિખેરાયો,કાર પલ્ટી મારતા પતિ પત્નીના મોત
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર મંદસૌર પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો,કાર ચાલકને ઝોંકુ આવી જતા કાર પલ્ટી મારી ગઈ હતી,જેમાં પતિ પત્નીના કરુણ મોત નિપજ્યા હતા,જ્યારે તેમના બાળકો સહિત કાર ચાલક ઈજાગ્રસ્ત થયા