ભરૂચ: ઝઘડિયાના મૂલદ ગામ નજીક કોલસા ભરેલ ટ્રકમાં આગ, ચાલકનો આબાદ બચાવ

ટ્રકમાં જેમાં કોલસા ભરેલ હતા એ ટ્રકમાં કોઈ અગમ્ય કારણોસર આગળના ભાગે આગ લાગતા અફરાતફરી મચી હતી. સમય સૂચકતા વાપરી ચાલત બહાર આવી જતા ચાલકનો આબાદ બચાવ થયો

New Update
the burning truck
ભરૂચના ઝઘડિયા તાલુકાના મુલદ ગામ નજીક કોલસા ભરેલ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.  ટ્રકમાં જેમાં કોલસા ભરેલ હતા એ ટ્રકમાં કોઈ અગમ્ય કારણોસર આગળના ભાગે આગ લાગતા અફરાતફરી મચી હતી. સમય સૂચકતા વાપરી ચાલત બહાર આવી જતા ચાલકનો આબાદ બચાવ થયો હતો. સદનસીબે કોઈ જાનહાની નહી થતા  લોકોએ હાશકારો અનુભવ્યો હતો.ફાયર ટેન્ડર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો.
Advertisment
Advertisment
Latest Stories