વડોદરાવડોદરા : કરજણના ગોસિન્દ્રા ગામે શેરડીના ખેતરમાં ટ્રક ભડકે બળી, સદનસીબે કોઇ જાનહાનિ નહીં શેરડી ભરી રહેલી ટ્રકમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. ટ્રકમાં લાગેલી આગમાં શેરડીનો જથ્થો બળીને ખાક થઇ જવા પામ્યો હતો. By Connect Gujarat 21 May 2023 15:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn