ભરૂચ : NH-48 પર વરેડિયા નજીક સલ્ફર ભરેલી ટ્રકમાં આગ ફાટી નીકળતા મચી દોડધામ...
વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઇવે સલ્ફર ભરીને જતી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.
વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઇવે સલ્ફર ભરીને જતી ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.
ટ્રકમાં આગ લાગવાની કરુણ ઘટનામાં 3 લોકોના મોત, જ્યારે 100થી વધુ ઘેટાં-બકરાના પણ મોત નિપજ્યા
મુંબઇ તરફ જઇ રહેલી ટ્રકમાં આગ સળગી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટના બાદ લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
શેરડી ભરી રહેલી ટ્રકમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. ટ્રકમાં લાગેલી આગમાં શેરડીનો જથ્થો બળીને ખાક થઇ જવા પામ્યો હતો.
નબીપુર પાસે પાલનપુર જતી ટ્રકમા 3 વાર લાગી આગ હતી અને ટ્રકમાં ભરેલો સામાન સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો