New Update
/connect-gujarat/media/media_files/2025/03/12/dyb2IGeHpmbvw3hzqeQB.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે ગુનાહીત પ્રવૃતિ તથા વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડવા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા.
જેના ભાગરૂપે પી.એસ.આઈ.ડી.એ.તુવરની ટીમ નેશનલ હાઇવે ૪૮ પર પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે પાલેજ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ બુટલેગર નીલેશ મીસ્ત્રી રહે વેજલપુર હોટલ સમાના કંપાઉન્ડમાં હાજર છે. જેના આધારે પોલીસે દરોડા પાડી બુટલેગર નિલેશ મિસ્ત્રીને ઝડપી પાડી તેને પાલેજ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે

Latest Stories